← મુખપૃષ્ઠ · ગુજરાત અને સંસ્કૃતિ

બસ આટલી જાતના જ માણહ હોય છે ગુજરાતી ભાષામાં..*👌👌

૨ જુલાઈ ૨૦૨૫નિબંધ

*બસ આટલી જાતના જ માણહ હોય છે ગુજરાતી ભાષામાં..*👌👌

```અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ,
કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી, કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા, કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા,
અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા,
ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર,
ગરજુડા, ગપસપિયા, ગપ્પીદાસ, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા, જ્ઞાની,
ઘરરખા, ઘરમુલા, ઘમંડી, ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલહાગરા, ઘોંઘાટિયા, ઘૂસણખોર,
ચતુર, ચહકેલ, ચબરાક, ચોવટિયા, ચાપલા, ચાગલા, ચીકણા,
છકેલછોકરમતીયા, છેલબટાવ, છીંછરા,
જબરા, જોરાવર, જબરવસીલા, જોશીલા, જીણા,
ઠરેલ, ઠાવકા, ઠંડા,
ડંફાસિયા, ડાકુ, ડરપોક, ડંખીલા, ડફોળ,
તમોગુણી, તરંગી, તુકાબાજ,
દયાળુ, દરિયાદિલ, દાતાર, દાણચોર, દુ:ખીયા, દિલદગડા, દોરંગા, દોઢડાયા, દિલદગડા,
ધંધાદારી, ધમાલીયા, ધોકાપંથી, ધાળપાડું, ધુતારા, ધર્મનિષ્ઠ, ધૂળધોયા, ધિરજવાન,
નવરા, નગુણા, નખોદીયા, નમાલા, નિડર, નિશ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિરાભિમાની, નિર્મોહી,
પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણિયારા, પાંગળા, પુરષાર્થી, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ,
ફરતિયાળ, ફોસી, ફતનદિવાળીયા, ફાકાળ, ફાલતુ, ફુલણસિંહ, ફાટેલ,
બહાદુર, બગભગત, બટકબોલો, બચરવાળ, બહુરંગા, બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બિકણા, બોલકણા, બળવાખોર, બુદ્ધિશાળી,
ભડવીર, ભૂલકણા, ભગત, ભલા, ભદ્રિક, ભારાળી, ભાંગફોડિયા, ભૂંડા, ભોળા, ભમરાળા,
મરણિયા, મસ્તીખોર, મફતીયા, મનમોજી, મતલબી, મિંઢા, મિઠાબોલા, મિંજરા, મારફાડિયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ,
રમુજી, રમતીયાળ, રસિક, રાજકારણી, રજવાડી, રિસાડવા, રોનકી, રોતલ, રૂડા, રેઢલ, રેઢીયાળ,
સુધરેલા, સમજદાર, શંકાશિલ, શાણા, સંતોષી...```

ગુજરાતલેખન
← પહેલો લેખલાઈફ, બ્રહ્માંડ અને મારી એક્સ-ગર્લફ્રેન્ડના 'રીલેટેડ' પ્રોબ્લેમ્સઆગલો લેખ →🧑⚕️ *ડૉક્ટર (તબીબ)-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!!