← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

કે આજ પ્રીતમને પ્રીત

૨૩ મે ૨૦૨૬કવિતા

કે આજ પ્રીતમને પ્રીત
મળી જાશે તું જો
આજ પ્રીતમને પ્રીત
મળી જાશે તું જો
રાધાને શ્યામ મળી જાશે
તું જો રાધાને શ્યામ મળી જાશે
હો હો હો હો
કે આજ પ્રીતમને પ્રીત
મળી જાશે તું જો
કે આજ પ્રીતમને પ્રીત
મળી જાશે તું જો
રાધાને શ્યામ મળી જાશે
તું જો રાધાને શ્યામ મળી જાશે
જમના કાંઠે રાસ રમે કનુડોને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા
જમના કાંઠે રાસ રમે કનુડોને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા
મોરલીના સૂર સુણી સાનભાન ભૂલી જાય
ગોકળિયુંગામ થાય ઘેલું
રાસ કેરી રમઝટમાં સહુ આજે ઝૂલી જાય
નથીં આજે બાદ રહેવું સહેલું
કે કાનો ખુદ શુદ્ધ બુધ ભૂલી જાશે તું જો
કે રાધા ક્યારે વનમાંહિ જડી જાશે તું જો
રાધાને શ્યામ મળી જાશે
તું જો રાધાને શ્યામ મળી જાશે
કે પ્રીતને નવી રીત મળી જાશે તું જો
કે આજ સરગમને ગીત મળી જાશે તું જો
રાધાને શ્યામ મળી જાશે
તું જો રાધાને શ્યામ મળી જાશે
જમના કાંઠે રાસ રમે કનુડોને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા
જમના કાંઠે રાસ રમે કનુડોને રાધા (રાધે શ્યામ)
+
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા (હો હો હો)

આત્મચિંતનચિંતન
← પહેલો લેખમારું અધૂરું જીવન, તારો બોજઆગલો લેખ →હવા: જે દેખાતી નથી, પણ બધાને લાગે છે