← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન

પ્રેમની પરંપરા: શૃંગાર રસનો આધુનિક અવતાર

૨૩ ડિસેમ્બર ૨૦૨૪નિબંધ

શૃંગાર રસની વાત કરીએ છીએ ત્યારે, જરા હટકે અંદાજમાં વિચારીએ. નાટ્યશાસ્ત્રના મહર્ષિ ભરતમુનિએ આપણને શૃંગાર રસની ભેટ આપી, પણ જો એ આજે હોત તો કદાચ YouTube પર "How to Romance 101" ના tutorials બનાવતા હોત!

સંયોગ શૃંગારમાં રાધા-કૃષ્ણની લીલાઓ famous છે, પણ આજકાલ તો લોકો dating apps પર left-right swipe કરતા કરતા પ્રેમ શોધે છે. કૃષ્ણ જો આજે હોત તો કદાચ bio માં લખત: "Flute player, Blue body enthusiast, Looking for my Radha, No drama please!"

કાલિદાસની કુમારસંભવમ્ માં શિવ-પાર્વતીનું મિલન છે, પણ આજે તો લોકો કહે છે "Bae, તમે તો મારા notification ને પણ ignore કરો છો, શિવજી તો તપસ્યા તોડવા આવ્યા, તમે તો WhatsApp last seen પણ hide કરી દીધું!"

વિપ્રલંભ શૃંગારની વાત કરીએ તો, મીરાંબાઈના પદોમાં કૃષ્ણ વિરહની વેદના છે. આજકાલના યુવાનો કહે છે "Blocked તો થઈ ગયો, પણ હજી તારા Instagram stories stalk કરું છું!"

ભરતનાટ્યમ્, કથક, ઓડિસી જેવા શાસ્ત્રીય નૃત્યોમાં શૃંગાર રસ જીવંત થાય છે. આજકાલના dancers કહે છે "Classical moves તો perfect છે, પણ reels વધારે viral થાય છે!"

- Parag Ratanpara
(Digital युग નો કવિ, અને confused lover)

P.S. આ article ને like કરજો, share કરજો, અને comment માં તમારી love story જરૂર લખજો! કારણ કે - "Pyaar kiya to darna kya, bas social media pe post karna!" 😜

આત્મચિંતનસંસ્કૃતિપ્રેમચિંતન
← પહેલો લેખપ્રેમનો પરિતાપ: શૃંગાર રસની મોજઆગલો લેખ →પ્રેમની પરંપરા: શૃંગાર રસનો આધુનિક અવતાર