પારસી કવિતા......
પારસી કવિતા......
બૈરી લાઈવો છે
તો હરખાટો નઇ,
હવે પરન્યો છે તો પસ્ટાટો નઈ.😄😄
સરુઆટ માં લાગશે
એ રૂપ નો અમ્બાર,
ડાકન જેવી બને તો ગભરાટો નઇ.😄😄
અનિયારી
આંખો ના ભલે કર વખાન,
પાછલથી ભાલા જેમ ખૂંચે તો ચિડાટો નઇ.😄😄
જૂલ્ફો ને કહે છે ને
ઘનઘોર ઘટા જેવી,
દાલ-સાક માં રોજ આવે તો ખિજાટો નઇ.😄😄
કોયલ કન્ઠી કહી
પ્રસંસા બહુ કરે છે,
ગલાનો સુર છેડે તો ડઘાટો નઈ.😄😄
નાજૂક નમની
નાગરવેલ જેવા લાગટા હાઠ,
વેલન ના છૂટાં ઘા કરે તો બિટો નઇ.😄😄
પગ લાગે છે ને
કોમલ પન્ખુડી જેવા,
પાછલથી લાટો મારે તો હેબટાટો નઇ.😄😄
બે ચાર દા'ડા લગીન
લાગસે આ નવું નવું,
રોજ નુ ઠીયુ એમ બોલી ને તુ ચિલ્લાટો નઇ.😄😄
પન્યો જ છે
ટો ભોગવજે ચુપચાપ,
લડી લડી એની સાથે હાડકાં ટોડટો ને ટોડાવટો નઇ...😄
( એક બાવા તરફથી મારા પન્નેલા મિત્રોને સમરપિટ ) /